મફત સાહિત્યચોરી તપાસનાર

આંતરભાષીય, વ્યાવસાયિક, ઓનલાઇન

મફત સાહિત્યચોરી તપાસનાર

વિગતવાર ચકાસણી પરિણામો જુઓ

અમારા ઑનલાઇન સાહિત્યચોરી પરીક્ષકની અન્ય સુવિધાઓનો આનંદ લો

અત્યાધુનિક સ્કોરિંગ

અત્યાધુનિક સાહિત્યચોરી સ્કોરિંગ
Arrow

અમારી સ્કોરિંગ સિસ્ટમ તમારા દસ્તાવેજને એકદમ શ્રેષ્ઠ બનાવવા માટે અનેક સુવિધાઓ આપે છે. આ બધા લક્ષણોની સાથોસાથ, તેમજ રંગ-કોડિંગ કે જે કોઈ પણ સમસ્યા થી તમને સજાગ કરે છે, તમે ઝડપથી અને સરળતાથી તમારા દસ્તાવેજને સુધારવા અને ફેરફાર કરવા માટે સમર્થ બનશે.

 • સમાનતા સ્કોર. બધા અહેવાલો સમાનતા સ્કોર સાથે પૂરા પાડવામાં આવે છે. આ સ્કોર બતાવે છે કે તમારા દસ્તાવેજોમાં કેટલી સમાનતા છે.
 • સાહિત્યચોરી જોખમ સ્કોર. અનન્ય. આ સ્કોર તમને તમારા દસ્તાવેજનું સાહિત્યચોરી જોખમ દર્શાવે છે. જેટલી વધુ સામ્યતા પકડાય, તેટલું સાહિત્યચોરી જોખમ વધે. અમારા સંશોધને બતાવ્યું છે કે આ સુવિધાથી 94% સુધી સાહિત્યચોરી જોખમ શોધાય છે. આ ઘણા બધા કારણોમાં નું એક છે કે જેથી વપરાશકર્તાઓ અમારી સિસ્ટમને પસંદ કરે છે.
 • શાબ્દિક રૂપાંતર. અનન્ય. આ સ્કોર તમને તમારા દસ્તાવેજમાં રહેલ શાબ્દિક રૂપાંતરોની ચેતવણીઓ આપે છે. એક ઉચ્ચ શાબ્દિક રૂપાંતર સ્કોર સાહિત્યચોરીનું સિગ્નલ આપી શકે છે. ઉચ્ચ શાબ્દિક રૂપાંતરણ સ્કોરથી ચેતજો.
 • ખરાબ ઉદ્ધરણો. અનન્ય. આ સ્કોર બતાવે છે કે તમારા દસ્તાવેજમાં કેટલા અયોગ્ય ઉદ્ધરણો રહેલા છે. એમ તો ઉદ્ધરણો વાપરવા સ્વીકાર્ય છે, પણ તે તમારા દસ્તાવેજમાં મોટા પાયે સમાવેશ થયેલા ન હોવા જોઈએ. સાહિત્યચોરી જોખમ ટાળવા માટે વપરાયેલ કોઈપણ ઉદ્ધરણો નો સ્ત્રોત ચકાસવો હિતાવહ છે.
 • સમાનતા. અનન્ય. આ સ્કોર તમારા દસ્તાવેજમાં “સમાનતા” વાળા ભાગો બતાવે છે.
Arrow

હાઇલાઇટ કરેલી સમાનતાઓ

જો કોઇ પણ પ્રકારની સાહિત્યચોરી તમારા દસ્તાવેજમાં જોવા મળશે, તો માહિતી તમારી સમીક્ષા અને કરેક્શન માટે હાયલાઈટ કરવામાં આવશે. અમારી સાહિત્યચોરી પરીક્ષક સિસ્ટમ તમને તમારા દસ્તાવેજનું સંપાદન અને સુધારવા માટે ચોક્કસ સુવિધાઓ આપશે – નોંધો, કે સારા અવતરણોને લીલા રંગમાં, શાબ્દિક રૂપાંતરણને નારંગી રંગમાં, અને અયોગ્ય અવતરણોને જાંબલી રંગમાં પ્રકાશિત કરવામાં આવશે.

મફત સાહિત્યચોરી તપાસનાર આંતરભાષીય, વ્યાવસાયિક, ઓનલાઇન
મફત સાહિત્યચોરી તપાસનાર

જોઈ શકાય તેવા સ્ત્રોતો

અમારુ સાહિત્યચોરી પરીક્ષક તમારા દસ્તાવેજમાં સમાનતા વાળા ભાગો ના સ્ત્રોત ની લિંકસ મૂકશે. આ લિંક્સ તમારા દસ્તાવેજમાં કોઇપણ અયોગ્ય અવતરણો, શબ્દો, અને શાબ્દિક રૂપાંતરણોને સુધારવા માટે પરવાનગી આપે છે. જો તમને વિશ્વાસ છે કે અવતરણોને તમારા દસ્તાવેજમાં યોગ્ય રીતે મૂકવામાં આવ્યા છે, તો તમારા તરફથી એક સરળ ચકાસણી તમને તમારા દસ્તાવેજની સમીક્ષા અને ડાઉનલોડ કરવા પરવાનગી આપશે.

Arrow down left
Arrow down right
જોઈ સાહિત્યચોરી શકાય તેવા સ્ત્રોતો

શાબ્દિક રૂપાંતરણ તપાસ અનન્ય

અમારી સિસ્ટમની અધ્યતન ટેકનોલોજી dફક્ત કોપી અને પેસ્ટ સાહિત્યચોરી જ નહી, પણ શાબ્દિક રૂપાંતર કરેલી સાહિત્યચોરી પણ શોધી આપશે. જો તમે ઉચ્ચ શાબ્દિક રૂપાંતર સ્કોર મેળવશો, તો તમારા દસ્તાવેજને સાહિત્યચોરીના જોખમથી ટાળવા માટે તેની કાળજીપૂર્વક અને સંપૂર્ણપણે સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે.

ખરાબ ઉદ્ધરણો ની તપાસ અનન્ય

કેટલાક ઉદ્ધરણો શિક્ષકો દ્વારા સાહિત્યચોરી તરીકે ઓળખવામાં આવે છે તેથી કોઈપણ અપ્રિય પરિણામથી બચવા માટે કાગળને યોગ્ય ઉદ્ધરણ માટે ચકાસવો મહત્વપૂર્ણ છે. અમારુ સાહિત્યચોરી પરીક્ષક તમને જનાવશે કે કયા ઉદ્ધરણો સારા છે – તેઓ લીલા ચિહ્નિત કરવામાં આવશે. તે તમામ ઉદ્ધરણો કે જે સાહિત્યચોરી તરીકે ઓળખી શકાય છે તેને જાંબલી રંગથી ચિન્હિત કરશે, જેથી તમે જાણી જશો કે કયા ઉદ્ધરણોમાં તમારે ફેરફાર કરવો જોઈએ. આ અનન્ય plagscout સુવિધા છે – કોઈપણ અન્ય સાહિત્યચોરી શોધવાની સિસ્ટમ આ સેવા પુરી પાડતી નથી.

ખરાબ ઉદ્ધરણો ની તપાસ સાહિત્યચોરી
Arrow
Arrow
આંતરભાષીય સાહિત્યચોરી તપાસ

આંતરભાષીય તપાસ
 અનન્ય

તમારો દસ્તાવેજ ઘણી વિવિધ ભાષાઓમાં લખવામાં આવ્યા હોવા છતાં, અમારી બહુભાષી સિસ્ટમ સાહિત્યચોરી શોધવા માટે સક્ષમ છે. આ જ માટે અમારી સાહિત્યચોરી પરીક્ષક સિસ્ટમ કેટલાક વિવિધ દેશોમાં રાષ્ટ્રીય સાહિત્યચોરી શોધવાની સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે.

 
ઓનલાઇન સંપાદક અનન્ય

અમારી ઑનલાઇન સંપાદન સિસ્ટમ તમારા દસ્તાવેજને ઓનલાઇન ફેરફાર કરવા માટે સુવિધા પુરી પાડે છે, કે જેથી રીસબમિશન અને ફી ની જરૂરિયાત ઘટી જાય છે. એકવાર ફેરફાર કર્યા બાદ, તમારા દસ્તાવેજનું મૂળ લેઆઉટ, ફોર્મેટિંગ, અને અન્ય માહિતી સાચવવામાં આવે છે.

ઓનલાઇન સાહિત્યચોરી સંપાદક
Arrow
Arrow down right
ગમે ત્યાં અપલોડ કરો

ગમે ત્યાં અપલોડ કરો અનન્ય

અમારી અપલોડ સુવિધા તમારી અનુકૂળતા માટે સરળ બનાવેલ છે. તમે ગમે ત્યારે, ગમે ત્યાં, કોઈપણ વેબસાઇટ અથવા પાનાંમાંથી, પરંપરાગત અપલોડ બટન પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા તમારી ફાઇલોને નિયુક્ત સ્થાને ખેંચીને અને છોડીને, તમારા દસ્તાવેજો અપલોડ કરી શકો છો.

અને અમારી વધુ અનન્ય સાહિત્યચોરી પરીક્ષક સુવિધાઓ

મોટી ડેટા એક્સેસ

તમારા દસ્તાવેજની 14 ટ્રિલિયન વેબસાઇટ્સ, લેખો, પુસ્તકો, જર્નલો, અને સામયિકો સામે તપાસ થશે. આ સુવિધા દૈનિક ધોરણે વધી રહી છે, અને વિશ્વભરની અન્ય સાહિત્યચોરી તપાસ સેવાઓમાં શ્રેષ્ઠ ડેટા એક્સેસની સુવિધા છે. આ જ છે કે જે અમારી સાહિત્યચોરી પરીક્ષક સેવાને બીજા કરતા જુદી પડે છે.

મૂળ બંધારણ જાળવો

અમારી સિસ્ટમ તમારા સુધારેલા દસ્તાવેજને તેના મૂળ સ્વરૂપમાં જાળવી ને જ, તેને જોવા, સંપાદિત કરવા, અને ડાઉનલોડ કરવાની પરવાનગી આપે છે. અમારી સાહિત્યચોરી પરીક્ષક સેવા તમારા ચિત્રો, ફોર્મેટિંગ, અને લેઆઉટને તેની મૂળ સ્થિતિમાં સાચવે છે, જેનો અર્થ છે કે તમારે રીસબમિશન અને ફી વિશે ચિંતા કરવાની જરૂર નથી.

મફત સાહિત્યચોરીની તપાસનો વિકલ્પ

અમારી સાહિત્યચોરી પરીક્ષક સિસ્ટમ પેઇડ સેવા છે, છતાં અમે કેટલીક મફત સેવાઓ આપીએ છીએ. ખાલી અમારી સાહિત્યચોરી પરીક્ષક સેવાનો પ્રચાર કરો અને અમે તમને એક મફત સાહિત્યચોરી ચકાસણી વિકલ્પ આપીશું. અત્યારેજ સાઇન અપ કરો, બધીજ વિગતો અંદર છે!

ઉત્તમ ટેકનોલોજી અને અનુભવ પર આધાર રાખો

અમારી સાહિત્યચોરી પરીક્ષક સિસ્ટમ તમારા દસ્તાવેજોમાં શક્ય તેટલી સાહિત્યચોરી શોધવા માટે 14 ટ્રિલિયન વેબ પાનાંઓ, લેખો, પુસ્તકો, અને સામયિકોની સમીક્ષાઓ કરે છે.

તે 3 દેશોમાં રાષ્ટ્રીય સાહિત્યચોરી પરીક્ષક સિસ્ટમ તરીકે ઓળખાય છે.

તે એકદમ ચોક્કસ તપાસ કરવાના અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે.

તે 1000 પૃષ્ઠો સુધી કાગળોની ચકાસણી કરવા સક્ષમ છે.

તે સુરક્ષિત, SSL બ્રાઉઝિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

અમારા ગ્રાહકોને અમારી સાહિત્યચોરી શોધવાની સિસ્ટમ વિશે સારી વસ્તુઓ જ કેહવી છે:

તમારી સાહિત્યચોરી શોધની અને ઑનલાઇન સંપાદન સેવાઓ માટે આભાર, હું ઝડપથી મારા દસ્તાવેજને સુધારવા માટે સમર્થ થયો. હું ચોક્કસપણે ભવિષ્યમાં તમારી સેવાઓનો ઉપયોગ કરીશ.
Plagiarsm checker onlineJohn, વિદ્યાર્થી, University of Michigan
મે ઉપયોગ કરેલી બધી જ સાહિત્યચોરી શોધની સેવાઓમાં, તમારી શ્રેષ્ઠ છે! મે તમારી સિસ્ટમને વાપરીને ઘણો સમય અને નાણા બચાવ્યા, કારણ કે મારે કંઈપણ માટે ફરીથી સબમિટ અથવા ચૂકવણી કરવાની જરૂર નથી! આભાર, અને શુભકામના!
Plagiarism checker freeChris, વિદ્યાર્થી, University of Toronto
હું તમારી સાહિત્યચોરી શોધવાની સિસ્ટમની ચોકસાઈ થી ખૂબ જ સંતુષ્ટ છું. અન્ય સિસ્ટમો તમારા જેટલી ચોક્કસ નથી.
Roberto, શિક્ષક, The University of Nottingham
હું ખૂબ જ ડીમાન્ડીંગ ગ્રાહક છું, છતાં મને તમારી સીસ્ટમ એક સંપૂર્ણ સીસ્ટમ જે રીતે ચાલતી હોય તેવી જ લાગે છે. હું તમારા સાહિત્યચોરી એકાગ્રતા સ્કોર માટે અત્યંત આભારી છું કારણ કે તે દસ્તાવેજ ખોલ્યા વગર જ તેને મૂલ્યાંકન કરવાની અનુમતિ આપે છે. જો કે, મારા સાથીદારો અને હું આશા રાખીએ છીએ કે તમે એક ઝડપી ચકાસણી પ્રક્રિયા અમલમાં મુક્શો.
Free online plagiarism checkerEdith, શિક્ષક, Northern Arizona University
હું ખરેખર તમારી સેવા સાથે સંતુષ્ટ છું. મને લાગે છે કે તે મે અજમાવેલી શ્રેષ્ઠ સાહિત્યચોરી પરીક્ષક સેવાઓમાંની એક છે. મને તે અન્ય સેવાઓ કરતાં પણ વધુ ગમે છે.
Free online plagiarism checkerSarah, વિદ્યાર્થી, King David High School
મને આ સાહિત્યચોરી પરીક્ષક તેની ઓનલાઇન સંપાદન ક્ષમતા માટે, તેમજ તેને અનેક વખત પુનઃસબમીટ અને ફી ચુકવવાની ન હોવાથી ગમે છે. કોઈપણ અન્ય સેવાની તમારા સાહિત્યચોરી પરીક્ષક સિસ્ટમ સાથે તુલના થઇ શકે તેમ નથી.
Plagiarism checker serviceAnne, વિદ્યાર્થી, University of Edinburgh

તમારા કાગળનો ઓનલાઇન ફેરફાર કરો

તમારા કાગળનો ઓનલાઇન ફેરફાર કરો સાહિત્યચોરી

અમારા સાહિત્યચોરી પરીક્ષકની મદદ થી, તમારે લાંબા સમય સુધી રીસબમીશન અને ફી વિશે ચિંતા કરવાની જરૂર પડશે નહીં. અમારું સાહિત્યચોરી પરીક્ષક તમને આની પરવાનગી આપે છે:

 • ઝડપથી તમારા દસ્તાવેજોને સુધારો અને સંપાદિત કરો;
 • દસ્તાવેજના ફરી સબમિશનની અને સંબંધિત ફી ની પરેશાની ટાળો;
 • તમારા સુધારેલ દસ્તાવેજને તેના મૂળ લેઆઉટ, શૈલી, અને ફોર્મેટિંગ સચવાય તે રીતે ડાઉનલોડ કરો;
 • તમારા સબમિટ કરેલા કન્ટેન્ટનું ઓનલાઇન બેકઅપ;
 • મફત ક્રેડિટ મેળવો.

મફત સાહિત્યચોરી ચકાસણી

ચલો તેને સરળ બનાવીએ – તમારા કાગળોને મફત તપાસો. માત્ર વધારાની સેવાઓ માટે ચૂકવણી કરો.. જો તમે ઈચ્છો તો.

મફત સાહિત્યચોરી ચકાસણી

અમારા સાહિત્યચોરી પરીક્ષકનો ઉપયોગ કરીને તમે:

રીસબમિશન ભૂલી જાવ. અમારા ઑનલાઇન સંપાદકની મદદથી તમારો કાગળ સંપાદિત કરો અને ફરીથી ચેક કરો, ફરીથી ચેક કરો, ફરીથી ચેક કરો, ફરીથી ચેક કરો… જેટલી પણ વખત જરૂર હોય તેટલી વખત.

– અમુક ચૂકવવાપાત્ર સેવાઓ મફત મેળવો. ઘણી બધી રીતો થી તે મેળવી શકાય છે!

મફત સાહિત્યચોરી ચકાસણી
અત્યારે જ અજમાવો!